વધામણી / મા બનવા જઈ રહી છે દિપીકા, લગ્નના આટલા વર્ષ પછી ઘરમાં ગુંજશે કિલકારી, ખાસ અંદાજમાં કરી અનાઉસમેન્ટ

Deepika Kakkar is going to be a mother after 5 years of marriage, husband Shoaib Ibrahim announced in a special way

લગ્નના 5 વર્ષ બાદ દીપિકા માતા બનવા જઈ રહી છે, આ કપલે 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નમાં પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ