મદદ / દીપિકા-રણવીરે PM-CARES માં કર્યુ દાન, કહ્યુ- 'સંકટના સમયમાં આપણે બધા એકસાથે'

deepika and ranveer donates rs in pm cares fund

કોરોના વાયરસની સામે જંગ લડવા માટે ઉદ્યોગપતિઓની સાથે સાથે બોલિવુડ અને સ્પોર્ટ્સ જગતના સેલેબ્સ આગળ આવી રહ્યા છે .આ લિસ્ટમાં બોલિવુડના ઘણા સેલેબ્સ શામેલ છે. હવે આ યાદીમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું નામ શામેલ થઇ ગયું છે. આ કપલે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ