સાવધાન / Deepfake: ફેક ન્યૂઝ ફેલાવવાનું આનાથી વધુ ખતરનાક હથિયાર ન હોઇ શકે

deepfake how it is spreading fake videos and big threat for whole world

ફેક ન્યૂઝ દુનિયાભરમાં હિંસા, નફરત ફેલાવી ચૂક્યું છે. ત્યારે ફેક ન્યૂઝનું પ્રમાણ હજુ કંટ્રોલ થયું નથી ત્યાં Deepfake ટૅકનોલોજીએ દુનિયાભરના લોકોને ડરાવી દીધા છે. Deepfake એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પર ચાલનાર સૉફ્ટવેર છે જેનો ઉપયોગ સૌથી વધુ પૉર્ન ઇન્ડસ્ટ્રી કરે છે. જેમાં તમે કોઇ પણ વ્યક્તિના ફોટો નાખીને તેને કોઇ બીજા વીડિયોમાં મર્જ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ