નિયમ / દિપક શ્રીવાસ્તવની અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભાજપના વાંધા પછી રદ, પંચનો આ નિયમ આડે આવ્યો

Deepak Srivastava's independent candidate's form canceled

વડોદરામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ. ઉમેદવારી ફોર્મ રદ થતા દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ રોષમાં આવી તોડફોડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ