World Wrestling Championships / ફાઈનલ થાય એ પહેલા જ પુનિયા ગોલ્ડથી છેટો રહેશે, ચાહકોમાં ભારે નિરાશા

Deepak Puniya out of WWC finals due to injury

ભારતનો ઇન ફોર્મ ખેલાડી દીપક પુનિયા કઝાખસ્તાનમાં ચાલી રહેલી વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં પહોચ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ એવી સત્તાવાર જાહેરાત થઇ હતી કે તે પગની ઈજાના કારણે ફાઈનલ નહિ રમી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ