WWC / સ્વિત્ઝર્લેન્ડના સ્ટિફન રિચમૂથને માત આપી દિપક પુનિયા પહોંચ્યો ફાઇનલમાં

Deepak Punia In Finals Medal Assured For India in World Wrestling Championship

ભારતના યુવા પહેલવાન દિપક પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે તેઓએ ચેમ્પિયનશિપમાં પદક પણ પોતાના નામે કર્યો છે. તેઓએ સેમિફાઈનલમાં પહોંચવાની સાથે આગામી વર્ષે ટોક્યોમાં યોજનારી ઓલમ્પિક રમતનો કોટા પણ હાંસલ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ