દુર્ઘટના / વડોદરાના નંદેસરી GIDCમાં દીપક ઇન્ડસ્ટ્રીઝમાં એક બાદ એક 5 મોટા ધડાકા, લાગી ભયંકર આગ, ફાયર વિભાગ ઘટનાસ્થળે

Deepak Industries fire Nandesari GIDC Vadodara

વડોદરા નજીક આવેલી નંદેસરી ઓદ્યોગિક એકમમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. દીપક ઇન્ડસ્ટ્રીઝમાં એક બાદ એક પાંચ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ