ક્રિકેટ / કૃણાલ પંડ્યાએ ગાળો અને ધમકી આપ્યાના આરોપ સાથે આ ખેલાડીએ ટીમમાંથી નામ પાછું લીધું

deepak hooda accuses krunal pandya of abusing him withdraws his name

ભારતની સ્થાનીક સીઝન ટી-20 ટૂર્નામેન્ટ આખરે 10 જાન્યુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની સાથે શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 38 ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી બરોડા ઘણા વર્ષોથી સતત ટૂર્નામેન્ટમાં ભાગ લે છે. બરોડા એલાઇટ ગ્રુપ સીમાં છે અને તે રવિવારે ઉત્તરાખંડ સામે રમશે. જો કે, મોસમની મેચના 24 કલાક પહેલા બરોડાની ટીમ વિવાદમાં ફસાયેલી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ