ચિંતા / 9 દિવસ પહેલા વેક્સિનનો ટ્રાયલ ડોઝ લેનાર આધેડનું થયું મોત, તપાસ શરૂ

deepak got corona vaccine trial dose 9 days before death

ભોપાલની પીપલ્સ મેડિકલ કોલેજમાં 12 ડિસેમ્બરના રોજ કોવેક્સિનના ટ્રાયલનો ડોઝ લેનાર 47 વર્ષીય વોલેન્ટિર દિપક મરાવીનું 21 ડિસેમ્બરના દિવસે મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, વેક્સિનના કારણે તેનું મોત થયું હોય તેવી આશંકા છે અને પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ