બોલિવૂડ / બોલિવૂડના આ એક્ટરે કહ્યું, ભલે લોન લેવી પડે પણ હું મારા સ્ટાફને પગાર અવશ્ય આપીશ

Deepak Dobriyal announced I  Will Pay My Staff Even If I Have to Take a Loan

હાલ દેશમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. એવામાં બોલિવૂડ સેલેબ્સ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવી રહ્યાં છે અને કેટલાક સ્ટાર્સે પીએફ રિલીફ ફંડમાં પણ દિલ ખોલીને દાન કર્યું છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર દિપક ડોબરિયાલે કહ્યું કે, આ સંકટ સમયમાં તે પોતાના સ્ટાફની સાથે છે અને ગમે તે થઈ જાય તે તેના સ્ટાફને સેલરી અવશ્ય આપશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ