દિલ્હી / પહેલા છેતરપિંડી, પછી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના આ ખેલાડીની પત્ની સાથે ગેરવર્તન

Deepak chahar wife jaya bhardwaj got the death threat by businessman

ભારતીય ક્રિકેટર દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે મામલે દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ