ક્રિકેટ / આ ક્રિકેટરોએ સામાન્ય ઘરની છોકરીઓ સાથે કરી લીધા લગ્ન, આજે સારી સારી મોડલને પણ ટક્કર મારે છે

deepak chahar s wedding 5 indian cricketers who married to common girls

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર 1 જૂને લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે દિલ્હીમાં રહેતી જયા ભારદ્વાજ નામની યુવતી સાથે લગ્ન કર્યા. જે એક કોર્પોરેટ ફર્મમાં કામ કરે છે. આવો તમને જણાવીએ એવા ખેલાડી જેમણે કોઈ સેલિબ્રિટી, મૉડલ અથવા અભિનેતા સાથે નહીં પરંતુ સામાન્ય યુવતીને પ્રેમ કર્યો અને તેને પોતાની જીવનસાથી બનાવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ