VIDEO / છેલ્લી ઓવરમાં દીપકે એવી તોફાની બેટિંગ કરી કે પેવેલીયનમાં બેઠેલો રોહિત પણ પોતાને રોકી ન શક્યો, જુઓ શું કર્યું

 deepak chahar batting in last overs rohit sharma salute ind vs nz kolkata match

ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માએ શાનદાર ફિફ્ટી ફટકારી અને છેલ્લી ઓવરમાં દીપક ચહરે જોરદાર બેટિંગ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ