અમદાવાદ / વરસાદ શરૂ થતાં જ ઠેર-ઠેર બેસી ગયા રસ્તા, પ્રિ-મોન્સૂન પ્લાન સામે ઉઠ્યા સવાલ

deep pit near surdhara circle and jivraj Mehta hospital Ahmedabad rain

અમદાવાદમાં વરસાદના પ્રારંભમાં જ તંત્રની પોલ ખુલી ગઇ છે. પહેલા વરસાદમાં જ ઠેર-ઠેર રોડ રસ્તાઓ બેસી જતા પ્રિ-મોન્સૂન પ્લાન પર સવાલ ઉઠ્યા છે. 2 ઇંચ વરસાદમાં જ 50થી વધુ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત ખરાબ થઇ ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ