નબળી કામગીરી / અમદાવાદમાં વરસાદે ખોલી તંત્રની પોલ, શહેરના આ રસ્તા પર પડ્યો મોટો ભુવો

Deep pit near danilimda ahmedabad rain amc

અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ શહેરમાં તંત્રની પોલ ખોલી નાંખતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ અનેક સ્થળો પર ભુવા પડતા જોવા મળે છે. ત્યારે ગઇકાલે શહેરના ધરણીધરથી દાણીલીમડા જતા રસ્તા પર ખોડિયારનગર ચાર રસ્તા નજીક ભુવો પડેલો જોવા મળ્યો છે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નબળી કામની પોલ ખોલી નાંખી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ