હવામાન / ઓડિશામાં ભારે વરસાદથી હાલાકી, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી

Deep depression in Bay of Bengal to give heavy rains in Odisha

ઓડિશામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જ્યારે બીજી તરફ માલકાનગીરી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.  જિલ્લામાંથી પસાર થતી નદીઓનું જળસ્તર વધી જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ