નર્મદા / ડેડિયાપાડાના MLA મહેશ વસાવાની અટકાયત

Dediyapada MLA Mahesh Vaswani Detention

નર્મદામાં ડેડિયાપાડાના બીટીપીના MLA મહેશ વાસાવાની પોલીસે અટકાયત કરી લીધી છે. MLA મહેશ વાસાવા કેવડિયો પહોંચે તે પહેલા જ રાડપીપળાથી તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આ સમયે મહેસ વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ