લોકાર્પણ / સોમનાથ મંદિરમાં 80 કરોડના ખર્ચે થશે આ મોટું કામ, PM મોદી અને અમિત શાહ કરશે લોકાર્પણ

Dedication of Rs 80 crore development works in Somnath temple

20 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિરમાં 80 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમા PM મોદી અને અમિત શાહ વર્ચ્યુઅલી આ વિકાસના કામોનું લોકાર્પણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ