બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Dedication of 208 houses constructed under LIG scheme in Surat

ચેતવણી / જો આવુ કર્યુ તો કદાચ સરકાર ફ્લેટ પાછો લઈ લેશે, જાણો C.R પાટીલને કેમ કહેવું પડ્યું આવું

Shyam

Last Updated: 11:55 PM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આવાસના લોકાર્પણ પ્રસંગે આવાસધારકોને સંબોધન, આ મકાનને ભાડે ન ચડાવવા લાભાર્થીઓને અપીલ, અને જો એવું કરશો તો કદાચ સરકાર ફ્લેટ પાછો લઈ લેશે

  • સુરતમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ 
  • કાર્યક્રમમાં સીઆર પાટીલનું નિવેદન 
  • ખુબજ કિંમતી જમીન પર આ આવાસ બન્યા છે: પાટીલ 

સુરતમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સી.આર પાટીલે નિવેદન આપતા આવાસધારકોને જાણે ચેતવણી પણ આપી દીધી છે. પાટીલે કહ્યું, ખૂબ'જ કિંમતી જમીન પર આ આવાસ બન્યા છે. આ મકાનને ભાડે ન ચડાવવા લાભાર્થીઓને અપીલ છે. અને જો એવું કરશો તો કદાચ સરકાર ફ્લેટ પાછો લઈ લેશે. માટે મકાનોની જાળવણી કરજો. સાથે વિકાસના કાર્યો અંગે જણાવ્યું કે, ભાજપ જે કહે છે એ કરે છે અને એના કરતાં પણ વધુ કરે છે.

સુરતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂંઢ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રૂ.23.81 કરોડના ખર્ચે નિર્મિત LIG આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું .13 માળના બનેલા બનેલા 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરી રહ્યા છે. દરેક શહેરોની અંદર જમીનના ભાવ કરોડોમાં બોલાય છે. ત્યારે ગરીબોને પોતાના આવાસ માટેનું સપનું જોવું પણ દુષ્કર બની રહ્યું છે. તેવા સમયે સરકાર સામાન્ય માણસને પોતાના સપનાનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહી છે.

દર વર્ષે સરકાર પાંચ લાખ જેટલા મકાનો બનાવીને ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને આપશે. કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે માત્ર નારા લગાવવામાં આવતા હતા. ગરીબી હટાવો જેવા માત્ર નારા લગાવવામાં આવતા હતા. કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતા. હવે સરકાર ગરીબ અને મધ્યમ પરિવારોને મજબૂત અને સારા મકાનો આપી રહી છે. જોકે હાલ હાઇકોર્ટ દ્વારા લવ જેહાદને લઈ જે હુકમ કરાયો છે. તેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ જશે. તેવું જણાવી મુખ્યમંત્રીએ સૌને ચોંકાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ