આર્થિક મંદી / સતત ઓછી મોંઘવારી પણ ઇકોનોમી માટે ઠીક નહીં

decoding economic slowdown continued low inflation may not be such a good idea

વપરાશ ભારતીય અર્થવ્યવસ્થાની પ્રગતિનો મોટો આધાર છે. કેમકે જીડીપીમાં તેનું સૌથી મોટુ યોગદાન હોય છે. પરંતુ હાલના વર્ષોમાં તેનું યોગદાન ઘટ્યું છે. શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઘટતી મોંઘવારીથી સંકેત મળી રહ્યા છે કે આ બંને વિસ્તારોમાં માંગમાં ઘટાડો આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ