નિવેદન / ભાજપના સાંસદે કહ્યું, 5 વર્ષમાં 8 થી 3% GDP પણ એકટ ઓફ ગોડ છે?

decline in gdp from 8  to 3 1 pre C0vid is also an act of god asks bjp mp subramanian swamy to fm nirmala sitharaman

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને દૈવીય ઘટનાના નિવેદનને લીને તેમની પર શાબ્દિક પ્રહાર કર્યા છે. સોશ્યિલ મીડિયા પર પૂછ્યું કે પાંચ વર્ષમાં 8થી 3 ટકા GDP પણ શું એક્ટ ઓફ ગોડ છે?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x