લાલ 'નિ'શાન

ચૂંટણી / કોંગ્રેસની નવી યાદી જાહેર,ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા લડશે ચૂંટણી

Declared a new list of Congress Jyotiraditya Scindia lok sabha election

કોંગ્રેસની લોકસભા ચૂંટણી 2019 માટે 7 નવા ઉમેદવારોના નામોનું એલાન કર્યું છે. કોંગ્રેસની નવી યાદી બિહાર, જમ્મૂ કાશ્મીર, મધ્યપ્રદેશ અને પંજાબ માટે ઉમેદવારોનું નામ સામેલ છે. મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, પંજાબની આનંદપુર સાહેબ બેઠક પરથી મનીષ તિવારીને ટિકિટ આપવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ