નિર્ણય / રાજકોટમાં હવે નહીં દેખાય આવી રિક્ષાઓ, ટ્રાફિક પોલીસ અને RTO હાથ ધરશે ઝૂંબેશ

decision taken road safety committee rajkot police Rto Gujarat diesel rickshaw

રાજકોટમાં ડીઝલ રીક્ષા ચલાવી શકાશે નહીં. માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલવાન અને ટેક્સીઓને લઈને પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલવાન અને ટેક્સીમાં 12 બાળકોને જ બેસાડી શકાશે. સ્કૂલ રિક્ષામાં 6થી વધુ વિદ્યાર્થીઓ બેસાડી શકાશે નહિં. રાજકોટ ટ્રાફિક પોલીસ અને RTO ઝૂંબેશ હાથન ધરશે. 18વર્ષથી નાના વાહનચાલકોના વાલી સામે કાર્યવાહી થશે નહી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ