શિક્ષણ વિભાગ / ધોરણ 12 બોર્ડની પરીક્ષા મુદ્દે બેઠકમાં લેવાશે નિર્ણય, આ મહિનામાં Exam યોજાવવાની શક્યતા

decision regarding standard 12 examination will be taken in the meeting

ધોરણ-12 બોર્ડની પરીક્ષા અંગે સરકાર આવતીકાલે નિર્ણય લેશે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે

બ્રેકિંગ ન્યૂઝ