નિર્ણય / મોદી કેબિનેટનો ફેંસલો: સરકારી કર્મચારીઓ અને જમ્મુ કાશ્મીર માટે થઈ આ મહત્વપૂર્ણ જાહેરાત 

Decision of Modi Cabinet: This important announcement was made for government employees and Jammu and Kashmir

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ સરકાર લાવી છે, સાથે જ તેમણે કહ્યું હતું કે સરકારી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે કર્મયોગી યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ