મહામારી / રાજકોટમાં કોરોના કહેર વધતા આ જગ્યા પર લોકડાઉનનો નિર્ણય

રાજકોટમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાનો કહેર વધતા સોની બાજારમાં સ્વેચ્છાએ લોકડાઉન રખાયું. શહેરની સોની બજાર 50 ટકા બધ રહી. ગોલ્ડ ડિલર એસોસિએશને 28 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશને લોકડાઉન જાહેર કર્યું હતું. કોરોનાનું સંક્રમણ રેકવા એસોસિએશને નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x