BIG BREAKING / કાપડના વેપારીઓની માંગ સામે આખરે સરકાર ઝૂકી, 1 જાન્યુઆરીથી 12 ટકા GST નહીં લાગે

Decision in GST Council meeting, proposal to levy 12% GST on textiles is currently postponed

સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગકારોની માંગ સ્વીકારી, અગાઉ 12 ટકા GST લાગુ કરવાનો પ્રસ્તાવ હતો જે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે આગામી સમયમાં આ અંગે નિર્ણય લેવાશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ