આદેશ / જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટ પેલેટ ગન પર છ અઠવાડિયામાં નિર્ણય લેઃ સુપ્રીમ કોર્ટ

Decide in 6 weeks plea seeking a ban on the use of pellet guns Supreme court

સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીર હાઇકોર્ટને પ્રદર્શનકારીઓને નિયંત્રણ કરવા માટેના પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાની અરજી પર છ અઠવાડિયા સુધીમાં કોઇ નિર્ણય લેવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુધ્ધ બોસની ખંડપીઠે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને 4 જૂલાઇના એ પત્રને લઇને કહ્યું કે આ મામલો ખંડપીઠ સમક્ષ મંગળવાર માટે સૂચિબદ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ