અમદાવાદ / કુંભલગઢ ફરવા ગયેલા યુવકોએ 'રઈસ' બનવાનું નક્કી કર્યું, રાજસ્થાનથી નરોડા ટ્રકમાં દારૂ લાવ્યા અને...

December 31 party two Bootlegger arrested Naroda ahmedabad

રૂપિયા કમાવવા માટે લોકો શોર્ટકટનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે તેમને જેલના સળિયા પાછળ જવાના દિવસ આવી જાય છે. સુખી સંપન્ન ઘરના યુવકોએ રાતોરાત 'રઈસ' બનવાનું નક્કી કર્યું અને 31 ડિસેમ્બરની પાર્ટી માટે દારૂ વેચીને રાતોરાત નામચીન બુટલેગર બનવાનું સપનું પૂરું કરવા માટે લાખો રૂપિયાનો મોંઘોદાટ વિદેશી દારૂ ઠાલવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ