ગયા વર્ષે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓને અનીલ અંબાણીના રિલાયન્સ ઇંફ્રાટેલની સંપત્તિના સંપાદનને મંજૂરી મળી હતી.
અનીલ અંબાણીની તકલીફો થઇ ઓછી
4400 કરોડ રૂપિયા મળશે
બધી બેઁકોનુ દેવુ થશે ચૂકતે
હવે આ સંપાદનથી મળવાપાત્ર રકમ દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાટેલનુ દેવુ ચુકતે થઇ જશે. આ દેવુ ઘણી બેઁકનું છે જેને ચૂકવવા કહેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયાધિકરણે દોહા બેઁકની યાચિકાને સાચી કહી છે જેમાં રિલાયન્સ ઇન્ફ્રાટેલના કરજદાતાઓને પ્રાથમિકતાના આધાર પર પૈસા ચૂકવવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે.
રિલાયન્સ ઇન્ફ્રાટેલની સંપત્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની અનુષંગી જીઓને વેચીને 4400 કરોડ રૂપિયા મળી છે. લેણદારોની ચૂકવણી આ જ પૈસામાંથી કરવામાં આવશે.