નિર્ણય / નુકસાનમાં ચાલી રહેલી 19 સરકારી કંપનીઓ બંધ કરશે મોદી સરકાર, જાણો યાદી

debt psu government congress mp adoor prakash modi government loss company list

મોદી સરકારના રાજમાં 19 સરકારી કંપનીઓ બંધ થઈ રહી છે. કેન્દ્ર સરકારે કંપનીઓને બંધ કરવાની મંજૂરી આપી છે. નુકસાનમાં ચાલી રહેલી 19 કંપનીઓ બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું કોંગ્રેસના સાંસદ અદૂર પ્રકાશે કરેલા સવાલના જવાબમાં સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ