મોટા સમાચાર / ખેડૂતોના દેવામાફી પર મોટા સમાચાર, 17 લાખ કરોડનું દેવું માફ થશે કે નહીં? મોદી સરકારનો આવ્યો જવાબ

debt of 17 lakh crores on farmers

ગુજરાતનાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂ 90695 કરોડ થાય છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોનાં દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ