Ek Vaat Kau / ડેબિટ / ક્રેડિટ કાર્ડ હોય તો ચેતી જજો, આ રીતે તમે છેતરાઈ જશો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 જાન્યુઆરીથી ડિજિટલ ઓનલાઇન વ્યવહારોને વધુ સુરક્ષિત કરવા ટોકનાઇઝેશન સિસ્ટમ અમલી બનાવવા જઇ રહી છે. ત્યારે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો ચેતી જજો, 1લી જાન્યુઆરીથી નિયમો બદલાઈ જશે. આ અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ