નિયમ / ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો થશે પરેશાની, RBIએ બદલ્યા નિયમ

debit and credit card usage rules changed from october now set limit switch it off when not in use

બેન્કિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે ભારતીય રિઝર્વ બેન્કએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડને સિક્યોર કરવા માટે નવા પગલાં ભર્યા છે. જેને ઓક્ટોબર મહિનાથી લાગુ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે તમારે આ નિયમો અંગે જાણી લેવું જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ. જેથી તમે કોઈપણ બેન્કિંગ ફ્રોડનો શિકાર થતા બચી શકો. હવે બેન્કો દ્વારા ઇશ્યૂ કરેલાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માત્ર ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શન માટે જ ઉપયોગ કરી શકાશે. આ એટીએમ તથા પોઇન્ટ ઓફ સેલ માટે હશે. જો કોઈ કસ્ટમર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે તેનો ઉપયોગ કરવા માંગે છે તો તેણે પોતાની બેન્કનો સંપર્ક કરવો પડશે. ચાલો જાણીએ RBIના આ નિયમો વિશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ