સંસદ સત્ર / મહિલા અનામત બિલ પર આજે લોકસભામાં ચર્ચા: નિર્મલા સીતારમણ-સ્મૃતિ ઇરાની રાખશે સરકારનો પક્ષ, PM મોદી પણ આપી શકે છે ભાષણ

debate on women reservation bill in loksabha live updates

સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. આજે સવારે 11:00થી સાંજે 6:00 વાગ્યા સુધી લોકસભામાં મહિલા અનામત બિલ પર થશે ચર્ચા.

બ્રેકિંગ ન્યૂઝ