Debate / World Cancer Day: કેન્સર સામે કેવી રીતે લડી શકાય?

...કેન્સર ..આ શબ્દ સાંભળતા જ માણસ ટેન્શનમાં આવી જાય છે. અને તે હિંમત હારી જાય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે કેન્સરના અનેક દર્દીઓ છે. કેન્સરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેન્સર એવી મહાબીમારી છે કે જેની સામે દર્દીઓ હારી જાય છે...અને જીવ ગુમાવે છે. કેન્સરની દવાઓ શોધાય છે. તેની રસીઓ પણ છે. પરંતુ હજુ સુધી અંતિમ સ્ટેજમાંથી સફળતા મળે તેવી દવા નથી શોધાઈ. જેના કારણે કેન્સર થયા બાદ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે. ત્યારે આજે વલ્ડ કેન્સર ડે પર વીટીવીની ખાસ ડિબેટ: કેન્સર સામે કેવી રીતે લડી શકાય છે. કેન્સરની ઉત્પત્તિનું કારણ શું છે. કેન્સરને કેવી રીતે મટાડી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ