Coronavirus / એક તરફ USAમાં 24 કલાકમાં 2420 મોત થતા ફરી આંક્ડા વધ્યા, બીજી તરફ અમેરિકાએ WHOનું ફંડ રોકતા UN ભડક્યું કહ્યું...

Deaths and cases in the United States rise again, US stop WHO fund

કોરોના વાયરસને કારણે અમેરિકામાં 2 દિવસના આંકડામાં ઘટાડો નોંધાયા બાદ ફરી મંગળવારનાં આંકડામાં વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં 2420ના મોત નિપજ્યા છે. જ્યારે 2709 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)નું ફંડિંગ રોકી દેતા સંયુક્ત રાષ્ટ્ર તેના પર ભડક્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ