મધ્યપ્રદેશ / મોત સામે સામે હતું પણ જનતાને કઈ ન થાય તે માટે પાયલટે દેખાડી બહાદુરી: MP ક્રેશની કહાની જાણીને કરશો સલામ

Death was in front, but the pilot showed bravery to prevent anything from happening to the public: Salute to know the story...

મધ્યપ્રદેશના મોરેના અને ભરતપુર જિલ્લાની સીમામાં ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના પર હવે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો સામે આવ્યા છે. તેમનું માનવું છે કે પાઈલટોએ પોતાની સમજણથી વિમાનને રહેણાંક વિસ્તારમાં પડતાં બચાવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ