શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટ / ભારતના 2 નેતાઓના મોત? કુલ આંકડો 290 પહોંચ્યો

The death of two Indian leaders, the total figure reached 290

શ્રીલંકામાં રવિવારે ઇસ્ટરના પર્વ પર કોલંબો સહિત 3 શહેરોના ત્રણ ચર્ચ અને ચાર હોટલ સહિત 8 જગ્યાએ બ્લાસ્ટ થયા. જેમાં 290 લોકોનાં મોત થયા છે જેમા 6 ભારતીયોનો પણ સામેલ છે. જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 290 થઈ છે. શ્રીલંકામાં ગઇકાલે થયેલા આ બ્લાસ્ટમાં 500 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ બાદ કોલંબોમાં રજાઓ માણવા ગયેલા કર્ણાટકના મુખ્યમંત્રી એચડી દેવગૌડાની પાર્ટી જનતા દળ સેક્યુલર (JDS)ના નેતાઓ પણ ગુમ બતાવાઈ રહ્યા છે અને આ નેતાઓ સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ