અમેરિકામાં કોરોનાથી 1000થી વધુ મોત, સૌથી વધુ ગુજરાતીઓ રહે છે તે શહેર બન્યું ઍપિસેન્ટર| death toll in america crossed 1000 new york become ape-center of corona virus

મહામારી / અમેરિકામાં કોરોનાથી 1000થી વધુ મોત, સૌથી વધુ ગુજરાતીઓ રહે છે તે શહેર બન્યું ઍપિસેન્ટર

death toll in america crossed 1000 new york become ape-center of corona virus

કોરોના વાયરસનાં કારણે વિશ્વભરમાં કોહરામ મચી ગયો છે. કોરોના વાયરસનાં કારણે ઈટાલી બાદ અમેરિકામાં સૌથી વધુ નુકસાન થઇ રહ્યું છે. અમેરિકામાં હજારો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે તથા સૌથી ભયંકર હાલત ન્યૂયોર્ક શહેરની છે. WHOએ પણ પહેલાં જ આશંકા વ્યક્ત કરી હતી કે ઈટાલી બાદ અમેરિકામાં કોરોના વાયરસથી મોટું નુકસાન થઇ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ