મહત્વની જાણકારી / દોષીને ફાંસી ક્યારે આપી શકાય, શું ધ્યાનમાં રાખવું જોઈએ? સુપ્રીમ કોર્ટે જાહેર કર્યો મોટો ચુકાદો

Death sentence to be imposed only if no possibility of reform in convict: Supreme Court

7 વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાના ગુનામાં દોષી ઠરેલા એક શખ્સની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખતાં સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ