દુર્ઘટના / બાળકની દવા માટે નીકળેલા એક જ પરિવારના 3 લોકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત, રાજુલાના ચોત્રા ગામ હતા વતની

death of three people from Chotra village of Rajula in accident

અમરેલી-રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, પરિવારના 3 લોકોના મોતથી શોકમય વાતાવરણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ