આફત / બબ્બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા છતાં ભરખી ગયો કોરોના, દેશમાં ઓમિક્રોનના કારણે મોતનો બીજો કેસ

death of omicron infected person in rajasthan

દેશભરમાં ઓમિક્રોનનો ભરડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં ઓમિક્રોનથી એક વ્યક્તિનું મોત થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આમ દેશમાં ઓમિક્રોનથી 2 મોત થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ