તારાજી / ગઈ કાલે સૌરાષ્ટ્રમાં બે સ્થળો પર તણાયેલી કારમાં 3ના મૃતદેહ મળ્યાં, રાજકોટના ઉદ્યોગપતિનું મોત

Death of a Rajkot businessman,Yesterday the i20 car was stranded in the water

ગઈ કાલે સૌરાષ્ટ્રમાં બે સ્થળો પર તણાયેલી કારમાં 3ના મૃતદેહ મળ્યાં છે જેમાં રાજકોટના ઉદ્યોગ પતિની i20 કાર પાણીના વહેણમાં તણાઈ જ્યારે જામનગરમાં એક દંપતિના કાર તણાઈ જતા તેમનું પણ મોત નિપજ્યું છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ