રાજકોટ / જો બાળકને તમે સ્વિમિંગ પુલમાં ન્હાવા મોકલો છો તો ચેતજો, રાજકોટની આ ઘટના તમને સ્તબ્ધ કરી દેશે

Death of a child while swimming

રાજકોટમાં આવેલ એમારલ્ડ 96 ક્લબના સ્વિમિંગ પૂલમાં એક બાળકનું ડૂંબી જતા મોત થયું છે. બાળક સ્વિમિંગ પુલમાં એર ટ્યુબ સાથે ગયો હતો પરંતુ એર઼ટ્યુબ નીકળી જતા બાળકનું કરૂણ મોત નિપજ્યું .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ