અમદાવાદ / નરોડાની શાળામાં મુરઝાયું ભાવિ, વાલીઓનાં આક્ષેપ અને શિક્ષકોનાં નિવેદન વચ્ચે મોતનું રહસ્ય અકબંધ

Death of a child falling in government school in Naroda at Ahmedabad

કોની જીવનડોર ક્યારે તૂટી જાય છે એ કળવું ખૂબ મુશ્કેલ છે અને એમાં પણ જ્યારે કોઈનું ઉછરતું પાછરતું સંતાન એકાએક કાયમી વિદાય લઈ લે ત્યારે તે ઘટનાનો ભાર માતા-પિતાથી ઝરવાતો નથી. હજુ શાળામાં કલાકો પહેલા ભણતું રમતુ બાળક અચાનક મોતને ભેટે આ વાત વાલીઓ માટે માત્ર આંચકો સર્જનારી જ નહીં પરંતુ સવાલો સર્જનારી હોય છે અને આવી જ કમનસીબ ઘટના અમદાવાદની એક શાળાનાં કેમ્પસમાં બની ગઈ અને શાળા પરિસરને ઘેરા શોકમાં ડુબાડતી ગઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ