આબુરોડ / સુંધા માતાના દર્શન કરીને પરત ફરતા એક જ પરિવારના 4 સભ્યોના કરૂણ મોત: કાર અકસ્માતમાં બચ્યા તો કન્ટેનરે લીધા અડફેટે

death of 4 members of the same family returning from visiting Sundha Mata

બનાસકાંઠાના આબુ રોડ પર કન્ટેનરની અડફેટે નાના બેડા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ