મોટી રાહત / મોદી સરકારની મહત્વની જાહેરાત: આ કિસ્સાઓમાં મૃતકના પરિવારને મળશે ચાર ગણું વળતર

 death in hit and run accident compensation increased

સરકારે રોડ અકસ્માતમાં માર્યા જતાં લોકોના પરિજનો માટે રાહત આપવાની જાહેરાત કરી છે. 'હિટ એન્ડ રન' કેસમાં પીડિતનું મોત થવા પર તેના પરિજનોને આપવામાં આવતું વળતર એક એપ્રિલથી આઠ ગણી વધી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ