કામની વાત / કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે, સરકારે એક ઝાટકે 14% વધાર્યું DA, જાણો કેટલું મળશે એરિયર

dearness allowance hike indian railways increases 14 percent da will get 10 months arrear

સતત મોંઘવારીનો માર ભોગવી રહેલા રેલવે કર્મચારીઓને સરકાર તરફથી મોટી રાહત આપપામાં આવી છે. રેલવે બોર્ડે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જ વખતમાં 14 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલો આ વધારો બે વખતના આધારે નક્કી કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ