મોટો નિર્ણય / કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે મોટી ખબર, આ દિવસે મળશે વધેલો પગાર

Dearness Allowance Hike Date 2021 for Central Government Employees

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે મોટી ખબર આવી રહી છે. મે મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયામાં લાખો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ